સામગ્રી પર જાઓ
કુનાફા ચોકલેટ યુઝ કૂપન - હોલી25 પર 25% ડિસ્કાઉન્ટ મેળવો

સંસાર ઘર અપાર છે, તેમા દુબેલા ભવ્ય ને

02 Apr 2025

સંસાર ઘર અપાર છે, તેમા દુબેલા ભવ્ય ને

હે ત્રન ભુવન ના નાથ મારી કથની જય કોને કહુ

કાગદ લખ્યો પહુછે નહીં ફરિયાદ જય કોને કહુ

તુ મોક્ષ ની મોજર માં હા દુઃખ ભાર્ય સંસાર મા

જરા સમુ તો જુવો નહી તો વાત જય કોને કહુ

શુન્યા હસે પૂજ્ય હસે, નિરખ્યા હસે પણ કોક ક્ષને

હે જગત બંધુ ચિત્ત મા, ધ્યાન નહિ ભક્તિ પાને

જન્મ્યો પ્રભુ તે કરને, દુઃખ પાત્ર હુ સંસાર મા

એએ ભક્તિ તે ફળતી નાથી, જે ભવ શૂન્ય ચાર મા.....2

જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દ્રષ્ટિ ને પણ ધન્ય છે

જે જીભ જીનવર ને સ્ટેવે, તે જીભ ને પણ ધન્ય છે

પિયે વૃદા વાણી શુદ્ધ, તે કરણ યુગ ને ધન્ય છે

તુઝ નામ મંત્ર વિષાદ ધારે, તે હૃદય ને પણ ધન્ય છે..3

હુ કડી ભુલી જાઉ તો, પ્રભુ તુ માને સંભાર્જે

હુ કડી દુબી જાઉ તો, પ્રભુ તુ માને ઉગર્જે

હુ વસ્યો છુ રાગ મા, ને તુ વસ્યો વૈરાગ્ય મા

આ રાગ વશ રાજડી રહ્યો છુ, પાર ભવ ઉતરજે.....4

હે પ્રભુ આનંદ દાતા, જ્ઞાન હમકો દિજીયે

શિઘરા સારે અવગુણો કો, દૂર હમસે કીજીયે

લિજીયે હમકો શરણ મેં, હમ સદાચારી બને

બ્રહ્મચારી ધર્મ રક્ષક, વીર વ્રત ધારી બને.....5

હુ ક્યા થી આવ્યો ક્યા જવાનો, તેણી કાઈ ખબર નાથી

પન પ્રભુ લંપત બાની, હુ કશનિક સુખ છોડુ નહી

સુ-દેવ સુ-ગુરુ સુ-ધર્મ સ્થાનો, માલ્યા પણ સાધ્ય નહીં

શુ થેસે પ્રભુ મહરુ, માનવ ભવ ચૂક્યો સહી.....6

મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ

મંગલમ સ્થુલ ભદ્ર ધ્યાન, જૈન ધર્મોસ્તુ મંગલમ

સર્વ મંગલય મંગલમય, સર્વ કલ્યાણ કરણમ

પ્રધાનમ સર્વ ધર્મનમ, જૈનમ જયતિ શાસનમ.....7

પાછલી પોસ્ટ
આગામી પોસ્ટ

સબ્સ્ક્રાઇબ કરવા બદલ આભાર!

આ ઈમેલ નોંધાયેલ છે!

દેખાવ ખરીદી

વિકલ્પો પસંદ કરો

તાજેતરમાં જોવામાં આવેલ

સંપાદિત કરો વિકલ્પ
પાછા સ્ટોક સૂચના

વિકલ્પો પસંદ કરો

this is just a warning
લૉગિન કરો
શોપિંગ કાર્ટ
0 વસ્તુઓ