ચિંતામણિ મારી, ચિંતા ચુર - જૈન સ્તવન
આની શુદ્ધ મન આસ્થા, દેવ જુહરુ શાશ્વતા...(2)
પરષનાથ માન-વંચિત પુર,
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
….ચિંતામણી મારી
આણિયારી તારી આંખડી, જાને કમલ ની પંખી…..(2)
મુખ દિસે દુઃખ જય દરવાજો,
ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
….ચિંતામણી મારી
કો કોઈ ને કોઈ ને નામ, મારા મન માં તુજ રમે.....(2)
સદા જુહરુ ઉગતે સૂર, ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
….ચિંતામણી મારી
શંખેશ્વર ના સચ્ચા દેવ, આશુભ કર્મ ને પચાવું......(2)
તુ છે મારે હાજરા હજીર, ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
…..ચિંતામણી મારી
એએ સ્તોત્ર જે મન માં ધારે, તેના કાજ સદાય બધા.....(2)
આધી વ્યાધિ દુઃખ જાયે દૂર, ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
…..ચિંતામણી મારી
મુજ ને લગી તુજ સુ પ્રીત, દુજો કોઈ ના આવે ચિત......(2)
કર મુજ તેજ પ્રતાપ પરચુર, ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
…..ચિંતામણી મારી
ભવો ભવ માંગુ તુજ પાદ સેવ, ચિંતામણી અરિહંત દેવ.....(2)
સમય સુંદર કહે ગુણ ભરપુર, ચિંતામણી મારી ચિંતા ચુર
શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
ચિંતામણી મારી ચિંતા ચુર, શંખેશ્વર દાદા મારી ચિંતા ચુર
આ પણ વાંચો - ઉચા અંબર થી
આ પણ વાંચો - આવ્યો શરણે તમરા
આ પણ વાંચો - સિદ્ધચલ ના વાસી