સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી
04 Apr 2025
સિદ્ધાચલ ના વાસી, વિમલાચલ ના વાસી,
જીંજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા,
પ્રભુજીનુ મુખડુ માલકે, નૈનોમથી વરસે,
અમીરસ ધારા, આદિનાથ ને વંદન અમારા.
પ્રભુજીનો મુખડુ છે મનકો મિલાકર,
દિલ મેં ભક્તિ કી જ્યોત જલકર,
ભજલે પ્રભુને ભાવે, દુર્ગતિ કાડી ના આવે,
જીંજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા. /1/
આ પણ વાંચો - ઉંચા અંબર થી
આ પણ વાંચો - ચિંતામણી મારી, ચિંતા ચૂર
અમે તો માયાનગરના વિલાસી,
તમે છો મુક્તિપુરી ના વાસી,
કર્મ બંધન કપો, મોક્ષ સુખ આપ,
જીંજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા . /2/
ભામિને લાખ ચૌરાસી હુ આવ્યો,
પુણ્ય દર્શન તુમ્હારા હુ પાયો,
ધન્ય દિવસ મારો, ભાવના ફેરા તાલો,
જીંજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા. /3/
આરજી ઉર્મા ધરજો અમારી,
આમને આશા છે પ્રભુજી તારી,
કાહે કઠોર હોય, સંચા સ્વામી તામે, વંદન કરીયે તામે,
જીંજી પ્યારા, આદિનાથ ને વંદન અમારા . /4/